4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jul 21, 2016

ms Office word 2007 Home Menu

આપણે આગળની પોસ્ટમા માઇક્રોસોફ્ટ ઓફિસ Word 2007 ના ઓફિસ બટ્ટન મેનુની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા માટે અહિ ક્લિક કરો

આજે આપણે Home Menu ની સમજ મેળવિએ
Microsoft office 2003 મા વિવિધ મેનુના સબમેનુમા જેતે મેનુ ના સબમેનુ મા જઇ જે કાર્ય થતુ તેજ કાર્ય Microsoft Office word 2007 મા મેનુના સબમેનુ નુ સિમ્બોલ એટલે કે નાનુ આઇકોન હોય છે જેના પર ક્લિક કરીને આપણે કાર્ય કરી સકીએ છીએ ટુંકમા સિમ્બોલ કે નાનુ ચિત્ર એ મેનુના સબ મેનુનુ કાર્ય કરે છે. જુઓ નીચેનુ ચિત્ર જેમા હોમ મેનુ અને તેના સબ મેનુ આવેલા છે.Home Menu ના સબમેનુ ની સમજ
Home Menu ના સબમેનુ મુખ્યત્વે નાના આઇકોનના રૂપમા હોય છે અને તે પાંચ ભાગમા વહેચાયેલ હોય છે જેમા પ્રથમ ભાગ Clipboard નો હોય છે અને તેમા આપેલ સિમ્બોલની મદદથી Copy,Paste,Cut ane Format Painter જેવા કાર્યો કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


બીજો ભાગ Font નો છે જેની મદદથી ફોંટની સાઇઝ, ફોંટ ચેંઝ કરવા ફોંટ બોલ્ડ,ઇટાલિક,અંડરલાઇન , ઉપર નીચે લખાણ તેમજ ફોંટ કલર અને બેક ગ્રાઉંડ કલર વગેરે સુધારા વધારા કે ફેરફાર કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


ત્રીજો ભાગ પેરેગ્રાફ માટેનો જેમા લેફ્ટ રાઇટ તેમજ વચ્ચે લખાણ લખવા માટેના સિમ્બોલ તેમજ બુલેટ્સ એન્ડ નમ્બર્ સેડીંગ બોર્ડર તેમજ સોર્ટીંગ અને શો તેમજ હાઇડ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


ચોથો ભાગ Styles નો છે જેમા વિવિધ સ્ટાઇલને લગતા સિમ્બોલ હોય છે. જેનો ઉપયોગ કરીને વિવિધ સ્ટાઇલ આપી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


પાંચમો ભાગ Editing માટેનો છે જેમા Find,Replae અને Select માટેના સિમ્બોલ હોય છે અને તેની મદદથી કોઇ શબ્દ કે લખાણ શોધી સકાય છે તેની જ્ગ્યાએ બીજુ લખાણ કે શબ્દ રિપ્લેશ કરી સકાય છે. અને લખાણ કે ઓબ્જેક્ટ ને સિલેક્ટ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

હવે પછીની પોસ્ટમા Insert Menu ની સમજ મેળવીશુ 
આભાર 

No comments:

Post a Comment