4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Oct 18, 2015

mobail no location

નમસ્કાર મિત્રો
   મિત્રો ઘણી વાર આપણાં  ફોનમાં કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવતા હોય છે અને આ નંબર આપણાં મોબાઈલ માં સેવ ના હોવાથી આ નંબર વાળી વ્યકિત ક્યાં વ્યકિત ક્યાં ગામની છે તે જાણી સકતા નથી અને આ વ્યકિત આપણને વારંવાર ફોન કરીને પરેશાન કરેછે ગામ પૂછીએ તો પોતાનું સાચું ગામ પણ બતાવતા નથી આવા સમયે આપણને એમ થાય કે કદાસ આ નંબર વાળી વ્યકિત ક્યાં ગામની છે તે જાણવા મળે તો ? 

તો મિત્રો હવે તમારા મોબાઈલ માં આવતા અજાણ્યા મોબાઈલ નંબર કઈ કંપનીનો છે ક્યાં રાજ્યનો છે તેમજ તેનું લોકેસન પણ જાણી શકાય છે 

કોઈ કહે કે આતો ભારતના મોબાઈલ નંબર જાણી સકાય પણ કોઈ આંતરરાસ્ટ્રીય નંબર જાણી શકાય ? 
તો જવાબ માં હું હા કહીશ મિત્રો ખાલી ભારતીય નહીં પણ આંતરરાસ્ટ્રીય નંબર પણ જાણી શકાય છે 
છેને મજાનું !

આ માટે નીચેની વેબ સાઇટ પર જઈને મોબાઈલ નંબર લખી સર્ચ આપો એટ્લે લખેલ મોબાઈલ નંબરની માહિતી મળી શકસે 

ભારતીય મોબાઈલ નંબર માટે 

આંતરરાસ્ટ્રીય નંબર માટે  

No comments:

Post a Comment