4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 13, 2015

Android app /edusafar

Edusafar એપ એ શૈક્ષણિક બાબતો ,જનરલ નોલેજ ,ભરતીની જાહેરાત ,કર્ંટ અફેરીયસ 
પરીપત્રો વિવિધ વિષયોની ઉપયોગી માહિતી પુરી પાડતી અને ખુબજ ઉપયોગી એપ્સ છે Edusafar એ દરોજના શૈક્ષણિક સમાચારો કોમ્પ્યુટર નોલેજ તેમજ અન્ય ઘણી બધી ઉપયોગી માહિતી પુરી પાડે છે 
Edusafar એપ એ એંડ્રોઇડ ફોન માટે ખુબજ ઉપયોગી અને આશીર્વાદ રૂપ છે 
આ એપ્સ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી સકાશે
તેમજ આપના ફોનમા play Store મા જઇ Edusafar લખી સર્ચ કરશો તો પણ આ Edusafar એપ મળી જસે

ડાઉંલોડ કરવા અહિ ક્લિક કરો
ડાઉનલોડ લિંક https://play.google.com/store/apps/details?id=com.edusafar
ડાયરેક્ટ ડાઉનલોડ લિંક Edusafar 

No comments:

Post a Comment