4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 14, 2015

How To Creat link

અગાઉ આપણે પોસ્ટ કેવી રીતે મુકવી અને નવુ પેજ કેવી રીતે ઉમેરવુ તેના વિષે માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 
આજે આપણે પોસ્ટમા લિંક કેવી રીતે ઉમેરવી તે જોઇએ 
પોસ્ટમા લિંક ઉમેરવા માટે સૌ પ્રથમ પોસ્ટ લખો ત્યાર બાદ તમારે જે જ્ગ્યા એ લિંક ઉમેરવી છે તે લખાણ કે ટેક્ષ્ટ સિલેક્ટ કરી વાદળી અક્ષરના Link બટ્ટન પર ક્લિક કરો આ બટન પર ક્લિક કરતાજ તમને વેબસાઇટ નુ Url પુચછે જેમા વેબસાઇટનુ  Url કે વેબ અદ્રેસ ટાઇપ કરો અથવા પેસ્ટ કરો 
ત્યાર બાદ ઓકે આપો તમારા લખાણ પર લિંક આવી જસે ડેમો માટે જુઓ મે અહિ નીચેના લખાણ પર મારા બ્લોગ ની લિંક મુકી છે 
અહિ ક્લિક કરો
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
આભાર 

No comments:

Post a Comment