4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 28, 2015

How To add Total vister gedget in blog

બ્લોગમા page કેવી રીતે Delete કરવુ તેની માહિતી આપણે આગલી પોસ્ટ મા મેળવી આજે આપણે બ્લોગમા ટોટલ વિઝિટર નુ વિજેટ કેવી રીતે એડ કરવુ તે જોઇએ ટોટલ વિઝિટરથી બ્લોગમા કેટલા વિઝિટર આવેલા છે તેનો ખ્યાલ આવે છે અને વિઝિટરને બ્લોગ કેટલો ઉપયોગી છે તેની માહિતી મળે છે
ટોટલ વિઝિટર નુ ગેજેટ બ્લોગ મા એડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે

સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ
ત્યારબાદ pageviews પર ક્લિક કરો
layout પર ક્લિક કરો તેમા Add A Gedget પર ક્લિક કરો ખુલેલા પોપઅપ વિંડો મા 
 blog's stats પર ક્લિક કરો જેમા ટાઇટલ ના ખાનામા Total Visiter લખો અને બાકિના ઓપ્સનમા આપને ગમતા આંકડા સિલેક્ટ કરી save પર ક્લિક કરો 
અને છેલ્લે save arrangement પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 

No comments:

Post a Comment