4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 30, 2016

Ms Office OutLook 2003 Action Menu

અગાઉની પોસ્ટમા આપણે ms office OutLook 2003 ના tools menu ની સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો

આજે આપણે ms office OutLook 2003 ના Action menu ની સમજ મેળવીસુ
Action menu  ની મદદથી વિવિધ એક્સન ફોલોવ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

Action menu  ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Follow Up: Action menu  ના આ સબમેનુની મદદથી Follow Up ની માહીતી જોઇ સકાય છે.
2.Junk E-mail: Action menu  ના આ સબમેનુની મદદથી junk e-mail વિશેની માહિતી મળે છે તેમજ મોકલનારને બ્લોક કરી સકાય છે.તેમજ જે મેઇલ જંક ના હોય તેને માર્ક પણ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


3.Reply: Action menu  ના આ સબમેનુની મદદથી આવેલ મેઇલનો જવાબ આપી સકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+R છે.
4.Reply To All: Action menu  ના આ સબમેનુની મદદથી આવેલ બધાજ મેઇલનો જવાબ એક સાથે આપી સકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+Shift+R છે.

એક્શન મેનુ અહી પુરૂ થાય છે. આશા છે કે આપને આ મેનુ પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભારNo comments:

Post a Comment