4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jun 1, 2016

ms office word 2003 mail merge

અગાઉની પોસ્ટમા આપણે ms office word 2003 ના tools menu ની સમજ મેળવી આ પોસ્ટ જોવા 
અહિ ક્લિક કરો
આજે આપણે મેઇલ મર્જની માહિતી મેળવીએ
Ms office word 2003 મા mail merge 6 સ્ટેપ મા થાય છે આ 6 સ્ટેપ નીચે મુજબ છે

સ્ટેપ-1 . સૌ પ્રથમ tools મેનુમા Letters and Mailings પર ક્લિક કરો ત્યારબાદ સાઇડ મા એક મેઇલ મર્જનુ ટૂલ ખુલસે જેમા Letters પર ટીક કરી Next પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર 1

સ્ટેપ-2 . હવે બીજા સ્ટેપમા Use the Curent Document પર ટીક કરી Next પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર


સ્ટેપ-3. હવે Type a New List પર ક્લિક કરી Creat પર ક્લિક કરો અને વધારાની એંટરી Customize પર ક્લિક કરી કાઢી નાખો અને પછી જરૂરિયાત મુજબ એંટરી કરો ત્યારબાદ Close પર ક્લિક કરો અને ફાઇલને ગમે તે નામ આપી સેવ કરો અને ત્યારબાદ Next પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્રસ્ટેપ-4 હવે Address Blok પર ક્લિક કરો અને તમે સેવ કરેલ ફાઇલ સિલેક્ટ કરી ઓકે આપો ત્યારબાદ Greeting Line પર ક્લિક કરી યોગ્ય સમ્બોધન સિલેક્ટ કરી ઓકે આપો હવે લેટર લખો અને ત્યારબાદ Next પર ક્લિક કરો
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


સ્ટેપ-5. હવે તમે લખેલા લેટરનુ પ્રીવ્યુ જોઇ તમે જેટલી એંટરી કરી હસે તેટલા લેટર જોવા મળસે તે બરાબર હોય તો Next પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્રસ્ટેપ-6. Next પર ક્લિક કરતાજ તમારૂ મેઇલ મર્જ કમ્પલેટ થઇ જસે

આભાર


No comments:

Post a Comment