4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 28, 2016

Ms Office OutLook 2003 Go menu

આપણે આગળની પોસ્ટમા Ms Office OutLook  2003મા View menu ની સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો

આજે આપણે Ms Office OutLook 2003મા Go મેનુની સમજ મેળવીસુ Go menu ની મદદથી મેનુના નામ પ્રમાણે OutLookના વિવિધ વિભાગો પર જઇ સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


Go Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Mail: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Mail વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+1 છે. જેમા મેઇલ મોક્લી સકાય છે તેમજ આવેલ મેઇલ જોઇ સકાય છે.
2.Calender: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Calender વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+2 છે. જેમા કેલેંડર જોઇ સકાય છે.
3.Contacts: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Contacts વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+3 છે. જેમા કોંટેક્ટ ઉમેરી સકાય છે.

4.Task: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Task વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+4 છે. જેમા વિવિધ ટાસ્ક બનાવી સકાય છે.
5.Notas: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Notas વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+5 છે. જેમા નોન્ધ ઉમેરી સકાય છે કે લખી સકાય છે.
6.Folder List: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Folder List વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+6 છે. જેમા બધા ફોલ્ડર જોઇ સકાય છે. જે તે ફોલ્ડર પર જઇ સકાય છે .
7.Shortcut: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Shortcut વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+7 છે. જેમા નવુ ગ્રુપ બનાવી સકાય છે. અને નવુ સોર્ટ કટ બનાવી સકાય છે.


8.Journal: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Journal વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+8 છે. જેમા વિવિધ વ્યુ મુજબ સોર્ટીંગ કરી સકાય છે.
9.Folder:  Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Folder વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+Yછે. જેમા જે તે ફોલ્ડર પર જઇ સકાય છે. જુઓ નીચેનુ ચિત્રઆભાર


No comments:

Post a Comment