4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 11, 2016

Ms Excel 2003 Data Menu

આપણે અગાઉની પોસ્ટમા Tools  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms office Excel 2003 ના Data  menu ની સમજ મેળવીસુ


Data  menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Sort: Data menu ના આ સબમેનુની મદદથી બધુ લખાણ કે અમુક સિલેક્ટ કોલમ પર A to Z કે Z to A એટલે કે એસેંડીંગ કે ડીસેંડીગ મુજબ સોર્ટીંગ કરી સકાય છે.
 2.Filter: Data menu ના આ સબમેનુની મદદથી જેટલી કોલમ મા માહિતી છે તેટલી કોલમ પર ઓટો ફિલ્ટર ,ફિલ્ટર માહિતીને શો કરવી તેમજ એડવાંચ ફિલ્ટર કરી સકાય છે.
3.Form…: Data menu ના આ સબમેનુની મદદથી કોલમ તેમજ સીટમા નવો રેકોર્ડ ઉમેરી સકાય છે,રેકોર્ડ ડીલીટ કરી સકાય છે તેમજ તેનુ પ્રીવ્યુ જોઇ સકાય છે અને તેનો ક્રાઇટ એરિયા નક્કી કરી સકાય છે.
4.Subtotals: Data menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સેલ કે કોલમ નો સબ ટોટલ એટલે કે સરવાળો કરી સકાય છે.
5.Validation: Data menu ના આ સબમેનુની મદદથી સેલ કે કોલમ પર વેલિડેસન સેટ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


6.Table: Data menu ના આ સબમેનુની મદદથી રો અને સેલ વેલ્યુ મુજબ ટેબલ બનાવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

7.Text To Column: Data menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સેલ કે કોલમ પર લખાણ મુજબ કોલમ ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


8.ConeSolidate: Data menu ના આ સબમેનુની મદદથી વિવિધ ફંકસન સેટ કરી sum,min,max,average વગેરે ફોર્મુલા નો ઉપયોગ કરી સકાય છે.

9.Grup and Outline: Data menu ના આ સબમેનુની મદદથી નવુ ગ્રુપ બનાવી સકાય છે તેમજ ગ્રુપને અનગ્રુપ કરી સકાય છે તેમજ ફરતી લાઇન મુકી સકાય કે દુર કરી સકાય છે અને બિજા સેટીંગ પણ કરી સકાય છે વધુ માહિતી માટે
જુઓ નીચેનુ ચિત્ર


10.Pivot Table and Pivot Chart Report: Data menu ના આ સબમેનુની મદદથી ત્રણ સ્ટેપમા ટેબલ અને ચાર્ટ રીપોર્ટ બનાવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


11.Emport External Data: Data menu ના આ સબમેનુની મદદથી બીજી ફાઇલના ડેટા ઇમ્પોર્ટ કરી સકાય છે જો નેટ કનેક્ટ હોય તો વેબ ક્વેરી પણ ઇમ્પોર્ટ કરી સકાય છે તેમજ કવેરી એડીટ પણ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર

13.List:  Data menu ના આ સબમેનુની મદદથી નવુ લિસ્ટ બનાવી સકાય છે લિસ્ટને વેબ પર અપડેટ કરી સકાય છે તેને સુધારી સકાય છે તેમજ તેને લિંક કે અનલિંક પણ કરી સકાય છે તેમજ ડીલીટ પણ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


14.XML: Data menu ના આ સબમેનુની મદદથી નવુ xml ડેટા બેઝ બનાવી સકાય છે તેને ડીલીટ કરી સકાય છે તેમજ ઇમ્પોર્ટ એક્ષપોર્ટ કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


15.Refresh Data: Data menu ના આ સબમેનુની મદદથી જો નેટ કનેક્ટ હોય તો ડેટાને રીફ્રેશ કરી સકાય છે.

 Data Menu  અહી પુરૂ થાય છે. આશા છે કે આપને આ મેનુ પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર


No comments:

Post a Comment