4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 14, 2016

How To Start M S Offiche PowerPoint 2003

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રો સોફ્ટ ઓફિસ Excel 2003 ના હેલ્પ મેનુ વિષે માહિતી મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લિકકરો  
આજે આપણે Windows-7 મા Microsoft Office PowerPoint  2003  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office PowerPoint 2003  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1).
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office PowerPoint 2003 પર ક્લિક કરો 
એટલે Microsoft Office PowerPoint 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1
ચિત્ર ન.2


ચિત્ર ન.3


હવે પછીની પોસ્ટ્મા આપણે પાવર પોઇન્ટના વિવિધ મેનુ ની સમજ મેળવિસુ

આભાર

No comments:

Post a Comment