4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jun 20, 2016

Ms Office PowerPoint 2003 Tools Menu

આપણે અગાઉની પોસ્ટમા Format menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિકકરો
આજે આપણે ms office PowerPoint 2003 ના Tools menu ની સમજ મેળવીસુ
Tools menu ની મદદથી વિવિધ ટૂલ્સ નો ઉપયોગ કરીને સ્લાઇડ તેમજ પ્રેઝન્ટેશન બનાવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


Tools menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Spelling: Tools menu ના આ સબમેનુની મદદથી લખાણમા સ્પેલીંગ અને વ્યાકરણની ભુલો જાણી સકાય છે જેની શોર્ટ કટ કી F7 છે.


2.Research: Tools menu ના આ સબમેનુની મદદથી  PowerPoint મા સાઇડબારમા Research નામનુ એક ટૂલ ઉમેરી સકાય છે જેની શોર્ટકટ કી Alt+Click છે
3.Thesaurus :Tools menu ના આ સબમેનુની મદદથી Powerpoint 2003 મા Thesaurus નુ એક ટૂલ ઉમેરી સકાય છે. જેની મદદથી ભાષા તેમજ અન્ય ટ્રાંસલેટ કરી સકાય છે. જેની સોર્ટ કટ કી Shift+F7 છે.


4. Language :Tools menu ના આ સબમેનુની મદદથી PowerPoint 2003 મા language એટલે કે ભાષા સેટ કરી સકાય છે.

5.Shared Workspace : Tools menu ના આ સબમેનુની મદદથી  સાઇડબારમા એક ટૂલ બાર ખુલેસે જેની મદદથી બનાવેલી ફાઇલની લિંક મેળવીને ફાઇલને શેર કરી સકાય છે તેમજ નેટ પર અપડેટ કરી સકાય છે.

6.Compare and Merge Documents : Tools menu ના આ સબમેનુની મદદથી Documents ની સરખામણી કરી સકાય છે તેમજ બે કે તેથી વધારે ફાઇલને ભેગી કરી સકાય છે.

7.Online Collaboratin : Tools menu ના આ સબમેનુની મદદથી online Meet Now ,Schedul meetings, Discuss જેવી સુવિધા નો લાભ મેળવી સકાય છે તેમજ ફાઇલ બનાવી સકાય છે પરંતુ આ માટે તમારા કોમ્પ્યુટર કે લેપટોપમા નેટ કનેક્ટ હોવુ જરૂરી છે .

8.Macro : Tools menu ના આ સબમેનુની મદદથી નાનો પ્રોગ્રામ બનાવી સકાય છે તેને રીકોર્ડ કરી સકાય છે તેમજ એડીટ પણ કરી સકાય છે . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


9.Add Ins : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ Add Ins સિલેક્ટ કરી એડ કરી સકાય છે.

10.AutoCorrect Option : Tools menu ના આ સબમેનુની મદદથી કોઇ ટેક્ષટને ઓટો મેટીક સુધારી સકાય છે ટેક્ષ્ટની જ્ગ્યાએ ઓટો ટેક્ષ્ટ ઇંસર્ટ કરી સકાય છે.
  
11.Customize : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ ટૂલ બારને ઉમેરી સકાય છે વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર


12.Option : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ સેટીંગસ કરી સકાય છે તેમજ તમામ પ્રકારના અને પ્રીંટ ને લગતા ઓપ્સન અહિથી જોઇ સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


Tools menu અહિ પૂરૂ થાય છે આશા છે કે આપને આ મેનુ સમજાઇ ગ્યુ હસે
આભાર


No comments:

Post a Comment