4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 2, 2016

Ms Office Word 2003 Table menu

આપણે અગાઉની પોસ્ટમા Tools  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિકકરો
આજે આપણે ms office word 2003 ના Table  menu ની સમજ મેળવીસુ
Table  menu ની મદદથી વિવિધ ટેબલ દોરી સકાય છે તેમજ ઇન્સર્ટ કરી સકાય છે  જુઓ નીચેનુ ચિત્ર


Table  menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Drow Table: Table menu ના આ સબમેનુની મદદથી ટેબલ દોરી સકાય છે જેમા કેટલી કોલમ અને કેટલી રો રાખવી તે સંખ્યા લખી ઓકે પર ક્લિક કરો તેમજ લખાણ ફરતે બોર્ડર પણ આપી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


2.Insert: Table menu ના આ સબમેનુની મદદથી ટેબલ,રો,કોલમ અને સેલ ઇન્સર્ટ કરી સકાય છે ટેબલ ,રો કે કોલમ અથવા સેલ જ્યા કર્સર હસે ત્યા ઇન્સર્ટ થસે માતે જે જ્ગ્યાએ ટેબલ ઇન્સર્ટ કરવુ હોય ત્યા માઉસનુ કર્સર રાખવુ કોલમ કર્સરની  ડાબી અને જમણી બાજુ તેમજ રો કર્સરની ઉપર અને નીચે ઇન્સર્ટ કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


3.Delete: Table menu ના આ સબમેનુની મદદથી ઇન્સર્ટ કરેલ કે દોરેલા Table,Columns,Row & Cell ડીલીટ કરી સકાય છે .
4.Select: Table menu ના આ સબમેનુની મદદથી ઇન્સર્ટ કરેલ કે દોરેલ ટેબલ,કોલમ , રો અને સેલ સિલેક્ટ કરી સકાય છે .
5.Merge Cells: Table menu ના આ સબમેનુની મદદથી બે કે તેથી વધારી સેલને ભેગા કરી સકાય છે આ માટે સૌ પ્રથમ જેટલા સેલ બેગા કરવા છે તે સિલેક્ટ કરી આ મેનુ પર ક્લિક કરો

6.Split Cells: Table menu ના આ સબમેનુની મદદથી ભેગા કરેલા સેલ ને પાછા એની એજ સ્થિતીમા લાવી સકાય છે તેમજ આ સેલના અમુક ભાગ પણ કરી સકાય છે.
આ માટે સેલ સિલેક્ટ કરવા અથવા ત્યા કર્સર હોવુ જરૂરી છે.
7.Split Table: Table menu ના આ સબમેનુની મદદથી જ્યા કર્સર છે ત્યાથી ટેબલના ભાગ કરી સકાય છે એટલે કે ટેબલ ના બે ભાગ કરી સકાય છે. આ ભાગ માત્ર આડાજ કરી સકાય છે ઉભા કરી સકાતા નથી

8.Table AutoFormat: Table menu ના આ સબમેનુની મદદથી ટેબલ તૈયાર ફોરમેટ મા જેવુ જોઇએ તેવુ ઇન્સર્ટ કરી સકાય્ છે. જુઓ નીચેનુ ચિત્ર


9.AutoFit: Table menu ના આ સબમેનુની મદદથી વિન્ડો,કોલમ,કોલમની સાઇઝ,રો તેમજ કન્ટેંટ ઔટો ફીટ એટલે કે ઓટો મેટીક જ્ગ્યા મુજબ એગ્જસ્ટ કરી સકાય છે.
જુઓ નીચેનુ ચિત્ર


10.Heading Rows Repeat: Table menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટ કરેલ રો હેડીંગ કરી સકાય છે તેમજ ફરીવાર આ મેનુ ની મદદથી તેને અન હેડીંગ પણ કરી સકાય છે.

11.Convert: Table menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ટેબલને ટેબલમાથી ટેક્ષ્ટ્મા કે ટેક્ષ્ટમાથી ટેબલમા ફેરવી સકાય છે.

12.Sort: Table menu ના આ સબમેનુની મદદથી બધુ લખાણ કે અમુક સિલેક્ટ કરેલ લખાણ A to Z કે Z to A એટલે કે એસેંડીંગ કે ડીસેંડીગ મુજબ સોર્ટીંગ કરી સકાય છે.

13.Formula:  Table menu ના આ સબમેનુની મદદથી એક્સેલની જેમ વિવિધ ફોરમુલા નો ઉપયોગ કરી સકાય છે બસ આ માટે ફોર્મુલા કે સુત્ર યાદ હોવા જોઇએ કે આવડતા હોવા જોઇએ .

14.Hide Gridlines: Table menu ના આ સબમેનુની મદદથી  ગ્રીડ લાઇનને હાઇડ કે શો કરી સકાય છે.

15.Table Propertise: Table menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટ કરેલ અને દોરેલ કે ઇન્સર્ટ કરેલા ટેબલની પ્રોપર્ટી જાણી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


ટેબલ મેનુ અહી પુરૂ થાય છે. આશા છે કે આપને આ મેનુ પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર

No comments:

Post a Comment