4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jun 12, 2016

Ms Excel 2003 Window Menu

આપણે અગાઉની પોસ્ટમા Data  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિકકરો
આજે આપણે ms office Excel  2003 ના Window  menu ની સમજ મેળવીસુ
Window menu ની મદદથી કુલ કેટલી ફાઇલ ખુલેલી છે તે જાણી સકાય છે તેમજ નવી વિન્ડો ખોલી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર  


Window menu ના સબમેનુ નીચે મુજબ છે.
1.New Window: Window Menu ના આ સબમેનુ ની મદદથી બીજો નવો વિંડો ખુલેસે અને જે કામ પહેલી ફાઇલમા કરોછો તે જે કામ આ નવા ખુલેલા વિન્ડોમા થાય છે જે લખાણ પેલી ફાઇલમા લખોછો તેજ લખાણ બીજી નવી ખુલેલી વિન્ડોમા લખાય છે.
2.Arrange : Window Menu ના આ સબમેનુ ની મદદથી  ખુલેલા બધા વિન્ડોને એક જ સ્ક્રીન પર નાની આડા ઉભા ટાઇલસ તેમજ એક્ની ઉપર એક એમ ગોઠવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


3.Compare Side By Side: Window Menu ના આ સબમેનુ ની મદદથી ખુલેલા બે વિન્ડો કે ફાઇલની એક્ સાથે સરખામણી કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


4.Hide: Window Menu ના આ સબમેનુ ની મદદથી  એક કે તેથી વધારે વિન્ડોને હાઇડ કરી સકાય છે.

5.UnHide: Window Menu ના આ સબમેનુ ની મદદથી  હાઇડ કરેલ વિન્ડોને અનહાઇડ કરી સકાય છે.
6.Splite: Window Menu ના આ સબમેનુ ની મદદથી  એક જ સીટના ચાર સરખા  ભાગ કરી સકાય છે.
7.FriezPence: Window Menu ના આ સબમેનુ ની મદદથી   જે સેલમા કર્સર છે ત્યાથી ડાબી બાજુ અને ઉપરના કોલમ સ્ક્રોલ કરવા છતા પણ તે એમને એમ દેખાતુ રહે છે બસ નીચેનુ બદલાય છે જેથી ઉપરના ટાઇટલ એમને એમ રાખી સકાય છે.

અહિ window menu પુરૂ થાય છે જે આપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર

જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો 

No comments:

Post a Comment